Notre instance Nitter est hébergée dans l'Union Européenne. Les lois de l'UE s'y appliquent. Conformément à la Directive 2001/29/CE du Parlement européen et du Conseil du 22 mai 2001 sur l'harmonisation de certains aspects du droit d'auteur et des droits voisins dans la société de l'information, « Les actes de reproduction provisoires visés à l'article 2, qui sont transitoires ou accessoires et constituent une partie intégrante et essentielle d'un procédé technique et dont l'unique finalité est de permettre : une transmission dans un réseau entre tiers par un intermédiaire, […] d'une oeuvre ou d'un objet protégé, et qui n'ont pas de signification économique indépendante, sont exemptés du droit de reproduction. » Aussi, toutes les demandes de retrait doivent être envoyées à Twitter, car nous n'avons aucun contrôle sur les données qu'ils ont sur leurs serveurs.

Gujarat, India 🇮🇳
Joined June 2021
Kirti Jolapara retweeted
માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગૃહમંત્રીશ્રી, મુખ્ય સચિવ શ્રી, અધિક મુખ્ય સચિવશ્રી, ડીજીપીશ્રી તેમજ અન્ય અધિકારીશ્રીઓ સાથે સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષા સંબંધે કોન્ફરન્સ યોજવામાં આવેલ @CMOGuj @sanghaviharsh
4
50
Union Home Minister and Minister of Cooperation Shri @AmitShah Ji will address ASSOCHAM Annual Session 2023, tomorrow at 11 AM.
1
Kirti Jolapara retweeted
રાજકોટ ખાતે ડ્રગ્સ સેવન નાબુદી ઝુંબેશ અંતર્ગત રાજકોટ રનર્સ દ્વારા યોજાયેલ નાઈટ હાફ મેરેથોનનો શુભારંભ કરાવ્યો. સમાજમાં જાગૃતિ લાવવાના શુભ આશય સાથે આ નાઈટ મેરેથોનનું આયોજન થયું હતું.
3
14
1
89
Kirti Jolapara retweeted
फर्क नीयत का है! कांग्रेस की सरकारों के पास काम करने की नीयत ही नहीं थी, वरना देश को 'खुले में शौच से मुक्त' होने में 72 वर्ष नहीं लगते।
224
527
27
1,307
Kirti Jolapara retweeted
🔸સાબરમતી સાઇફન અને નર્મદા મુખ્ય નહેરે #G20 પ્રતિનિધિઓમાં ખૂબ જ રસ મેળવ્યો હતો જ્યાં તેઓએ ભારતની એન્જિનિયરિંગ કુશળતા જોઈ હતી #G20India @g20org
7
13
Show this thread
Kirti Jolapara retweeted
શ્રી રામ મહોત્સવની ભવ્ય ઊજવણી કરીને ઇતિહાસ રચાશે
1
2
12
Show this thread
Jai Somnath to all brothers & sisters of Tamil Nadu 🙏💐 #STSangamam
So touching! Gujarat is eager to welcome brothers & sisters of Tamil Nadu at Somnath for #STSangamam The Sangamam, under the guidance of Hon'ble PM will boost the age-old relationship between two states while promoting the majestic heritage & arts of two great cultures.
Kirti Jolapara retweeted
"रीति और नीति में ही है अपमान, भला वो क्या करेंगे किसी का सम्मान"
12
176
1
284
1,187
Kirti Jolapara retweeted
દેશના મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા અને નિર્ણય કરવાને બદલે એક પરિવારના અંહકારને પોષવા લોકસભાની ગરિમાને ખંડિત કરતી કોંગ્રેસ...
6
168
272
953
🌐 LIVE: SWARNIM GUJARAT - MLA Cricket League 2022-23 તા: 27/03/2023 મેચનો સમય: સાંજે 7:00 કલાક જીવંત પ્રસારણ નિહાળવા આપેલ લીંક પર ક્લિક કરો. invidious.fdn.fr/live/k4N16CS7IFo…
6
36
95
Kirti Jolapara retweeted
આજે ગુજરાત ના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાત્રે 10 કલાકે મૈદાને ઉતરશે Watch live by 10.15 pm invidious.fdn.fr/live/k4N16CS7IFo…
53
154
3
425
Kirti Jolapara retweeted
આ અવસરે, તાજેતરમાં વિદેશી બોટ દ્વારા થઈ રહેલ નશીલા દ્રવ્યોની ઘૂસણખોરીને પકડનારા ATS ના અધિકારીઓનું સન્માન કર્યું. ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ અને પરસ્પર સંકલનથી આંતરિક સુરક્ષા અને કોસ્ટલ સિક્યુરિટી વ્યવસ્થા વધુ સંગીન બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
9
60
119
Show this thread
Kirti Jolapara retweeted
ઈન્ટરનલ સિક્યોરીટી અને કોસ્ટલ સિક્યોરીટી અંગે ગૃહ, મહેસુલ અને ફિશરીઝ સહિતના વિભાગોની રાજ્યમાં પ્રથમવાર આયોજિત સંયુકત પરિષદના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્ર-રાજ્યના હિત વિરોધી પ્રવૃત્તિઓને ઉગતી જ ડામી દેવાનો સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો.
24
139
2
352
Show this thread
ગુજરાત ના "હસ્તકલા હાટ" મેળાઓ બની રહ્યાં છે આર્થિક ઉપાર્જનનું શ્રેષ્ઠ માધ્યમ...
વડાપ્રધાન શ્રી @narendramodi ji ની પ્રેરણાથી “એક ભારત, શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત યોજાતા "હસ્તકલા હાટ" મેળાઓ બની રહ્યાં છે આર્થિક ઉપાર્જનનું શ્રેષ્ઠ માધ્યમ... #KalaGujaratKi #GazabGujarat
1
Kirti Jolapara retweeted
बाबा महाकाल की पुण्यधरा मध्यप्रदेश में भाजपा कार्यकर्ताओं व आमजनों के अपार स्नेह व आशीर्वाद से मन प्रफुल्लित है, आप सभी का आभार। भाजपा के 'अंत्योदय ही लक्ष्य' को चरितार्थ करते हुए डबल इंजन की सरकार प्रदेश के जन-जन के सर्वांगीण विकास के लिए संकल्पित है।
123
995
13
3,061
18,140
દેશ-દુનિયામાં જ્યાં પણ ગુજરાતી વસતો હોય ત્યાં વિકાસનો સંવાહક બને છે. - મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp
1
4
👌👌
કેન્દ્ર સરકારની ગોબરધન યોજના અંતર્ગત બનાસ ડેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કાર્યરત છે. આવી સંસ્થાઓના પ્રયાસના પરિણામ સ્વરૂપ આજે દિયોદર તાલુકાના નવાગામ ખાતે 200થી વધારે ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ્સ કાર્યરત થયા છે, જે આ ગામ માટે સ્વચ્છતા સાથે આર્થિક સમૃદ્ધિ પણ લાવશે.
Kirti Jolapara retweeted
After being disqualified from the Lok Sabha, now the Lok Sabha Housing Committee has given notice to Congress leader Rahul Gandhi to vacate the government-allotted bungalow: Sources (file photo)
650
1,417
317
10,190
Show this thread
Kirti Jolapara retweeted
गृह मंत्री श्री @AmitShah ने बीदर में फहराया 103 फीट ऊंचा तिरंगा।
29
208
1
599