Bhavnagar, Gujarat
Joined August 2021
Dr. Haresh Navadiya retweeted
ભાવનગર પશ્ચિમ વિધાનસભાના નારી, સીદસર, બુધેલ નેશનલ હાઇ-વે નું કામ ચાલુ કરવા બાબતે આયોજિત બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા - વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા. આ બેઠકમાં કલેકટર શ્રી, ડે. કલેક્ટરશ્રી, કમિશ્નરશ્રી, મેયરશ્રી, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, નારી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
9
69
1
259
Dr. Haresh Navadiya retweeted
આત્મનિર્ભર ગુજરાતના લક્ષ્ય સાથે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી ના નેતૃત્વમાં સફળતાનાં સોપાન સર કરી રહેલા ગુજરાતના સુશાસનના 121 દિવસોમાં રાજ્ય સરકારે લીધેલા જનકલ્યાણકારી નિર્ણયોની એક ઝલક.
CMO Gujarat
18
52
0
148
6,653
Dr. Haresh Navadiya retweeted
2014 के बाद से केंद्र सरकार भारतीय रेल के आधुनिकीकरण पर विशेष जोर दे रही है। रेल लाइनों के कुल विद्युतीकरण का 34% कार्य पिछले 3 वर्षों में पूरा किया गया है।
259
981
39
3,871
Dr. Haresh Navadiya retweeted
🗳️ માઈક્રો ડોનેશનમાં ગુજરાત અવ્વલ 🗳️ તમે પણ માઈક્રો ડોનેશનમાં પોતાનું યોગદાન આપી પક્ષને મજબૂત બનાવવામાં સહયોગ આપો. માઈક્રો ડોનેશન માટે : narendramodi.in/donation/
2
30
0
87
ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પાએ ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના માનમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. जय भारत। वंदे मातरम।
1
1
0
12
Dr. Haresh Navadiya retweeted
સુશાસન સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાશે. #GoodGovernance #GGW
75
235
6
654
Dr. Haresh Navadiya retweeted
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છેલ્લા 1 અઠવાડિયા થી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સુશાસન સપ્તાહ નો આવતીકાલે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી ની અધ્યક્ષતામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ખાતે સમાપન સમારોહ યોજવાનો છે ત્યારે આજરોજ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી.
20
79
2
342
Show this thread
Dr. Haresh Navadiya retweeted
2
25
0
81
Dr. Haresh Navadiya retweeted
ધરતીપુત્રોને સ્માર્ટ ફોન ખરીદવા માટે ગુજરાત સરકાર આપશે સહાય. ધરતીને ખેડતા હાથોમાં હવે સમાશે આખી દુનિયા...
46
319
6
1,092
Dr. Haresh Navadiya retweeted
वन्दे मातृभूमि वन्दे।
94
965
54
10,451
Dr. Haresh Navadiya retweeted
રાજ્ય સરકાર દ્વારા ઇ-સરકાર એપ્લીકેશનનું અમલીકરણ લોહપુરુષશ્રી સરદાર પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબરે પાયલટ ધોરણે શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાજપાઈની જન્મજયંતિ ૨૫મી ડિસેમ્બરે સુશાસન દિવસ હોઇ, રાજ્યમાં ઇ-સરકાર એપ્લીકેશનનું સંપૂર્ણપણે અમલીકરણ શરૂ કરવામાં આવશે.
2
47
1
123
Dr. Haresh Navadiya retweeted
દેશની સ્વતંત્રતામાં તેમજ આઝાદ ભારતમાં સેંકડો રજવાડાઓને એકઠા કરી દેશની એકતા અને અખંડિતતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર 'લોહ પુરુષ' #SardarPatel જીની જન્મજયંતિ નિમિત્તે કોટિ કોટિ નમન કરું છું. આવો, #NationalUnityDay ના અવસરે "એક ભારત - શ્રેષ્ઠ ભારત"ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ...
12
50
0
253
Dr. Haresh Navadiya retweeted
અક્ષરવાડી, ભાવનગર ખાતે ભગવાન સ્વામિનારાયણની ભાવવંદના કરતા ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp અને કેબિનેટ મંત્રીશ્રી @jitu_vaghani
5
28
0
88
679
Dr. Haresh Navadiya retweeted
"એક ભારત-શ્રેષ્ઠ ભારત" ના સ્વપ્નને સુયોજીત પરિશ્રમ અને પોતાના મક્કમ નિર્ધારથી પરિપૂર્ણ કરનાર સરદાર સાહેબના ઉચ્ચ આદર્શો અને અતુલ્ય યોગદાન આવનારી પેઢીઓ માટે સદા પથપ્રદર્શક રહેશે. #NationalUnityDay
2
19
0
65
Show this thread
Dr. Haresh Navadiya retweeted
ભારતની એકતા-અખંડિતતાના શિલ્પી, ગુજરાતનું ગૌરવ એવા પ્રખર રાષ્ટ્રભકત, ભારતરત્ન અને લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મીં જન્મજ્યંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં સરદાર સાહેબની પ્રતિમા તથા તૈલચિત્ર પર માલ્યાર્પણ કર્યું હતું. #SardarVallabhbhaiPatel #EktaDiwas
11
84
0
330
Show this thread
Dr. Haresh Navadiya retweeted
ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સર્કિટ હાઉસ, ભાવનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી.
6
82
0
462
Dr. Haresh Navadiya retweeted
ગૌશાળા કરુણાનું પ્રતિક છે. આપણા શાસ્‍ત્રોમાં ગાય અને ગૌવંશનું અનેકગણું મહત્‍વ છે ત્યારે ગુજરાત રાજ્યના માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ ભાવનગર ખાતે ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ ગૌશાળામાં ૫૦૦ કરતાં વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે.
3
67
1
222
Show this thread
Dr. Haresh Navadiya retweeted
ઇટલીના રોમ ખાતે G20 સમિટમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
13
357
1
980
Dr. Haresh Navadiya retweeted
प्रधानमंत्री श्री @narendramodi का रोम के पियाजा गांधी में 'मोदी, मोदी...' नारों के साथ हुआ स्वागत। प्रधानमंत्री जी ने महात्मा गांधी की प्रतिमा पर पुष्पांजलि अर्पित की।
311
2,264
86
10,613
98,095